________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) बंकनाल खट्चक भेदकें दश द्वार शुभज्योति जगीरी सोऽहं०१ खुलत कपाट घाट निज पायो जन्न जरा भय भीत भगीरी काचशकल देचिन्तामणिले कुमनी कुटिल कुंसान ठगीरी सोऽहं०२ व्यापक सकल स्वरुप लाव्यो इस जिम नभमें मालात खगीरी चिदानन्द आनन्दमय मूरति निरखित प्रेमभरो बुद्धियगीरी सोहं ३
વિદ્યામાં સેહશબ્દને જે અજપાજપ દશા છે, તેનો અત્ર અનુકમ ચિદાનંદજીએ બતાવ્યો છે. ઇંડા પિંગલા, સુષષ્ણા, એ ત્રણ નાડીઓ શરીરમાં વર્તે છે, તેનું સાધન તથા વંકનાલનું સ્વરૂપ તથા ષટચક્રભેદન, તથા દશમહારમાં આત્મનિને પ્રકાશ, આદિસકલભેદનું સ્વરૂપ અગ્ર વિસ્તારના ભયથી લખ્યું નથી. માટે તેનો ભાવાર્થ ગુરૂગમથી ધાર. તથા વળી ગવિદ્યાનું સ્વરૂપ ગુરૂગમથી ધારવું જોઈએ. યોગાભ્યાસમાં તે ગુરૂગમ વિના પ્રવર્તવું નહી. શ્રી ચિદાનંદજીએ યોગના અનુભવથી આ પદ રચ્યું છે.
એ પ્રમાણે ડહં શબ્દને, આત્મા પ્રથમ સવિકલ્પ સમાધિભાવને પામી, અંતે નિર્વિકલ્પ સમાધિ ભાવની પ્રાપ્તિ કરે છે. આમાની ઉચ્ચ દશા પ્રાપ્ત કરાવી આપનાર વરાગ્ય તથા જ્ઞાન છે. વરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મ દશા પ્રગટાવી આપનાર નથી. પ્રથમ
For Private And Personal Use Only