________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪)
છે. શાતા અને અશાતા વેદનીયના ચેગે, મુખ તથા દુઃખ થાય, તથા યશનામ કર્મોદયથી યશ થાય, અને અપયશ નામનું કર્મ યમાં આવ્યાથી અપયશ થાય તે પણ સમભાવથી વરાગી અનુભવી જીવ સહન કરે છે
કહ્યુ' છે કે
अनुभवीने एटलुं आनन्दमां रहेवरे सुखदुःख आवे त्यारे समभावे सहेरे कोइने कis न करे.
અનુમી ?
O
પરબ મા રૂપજ શરીરમાં રહેલા આમ!ને માની અ નુભવી શ્વસાધાસે આત્માનું સ્મરણ કરે છે. સરૂં એ ટલે જ્ઞાન દર્શન અને ચરિત્રરૂપ રત્નત્રપીનેા ધારક અસંખ્ય પ્રદેશી પરમાત્મા તેજ હું છું. એમ અજપાજાપે હુંસ પાતાના સ્વરૂપે નિલ પ્રકાશે છે. સાડહ સાડહ એ પ્ર માણે ધ્યાનધર તે સહજ સમાવિ ભાવને આત્મા પામે છે. શ્રી યાગવિદ્યાના જ્ઞાતા શ્રી ચિદાનંદજી મહારાજ યાગા નુભવ પ્રમાણે, સેાહ શબ્દથી ધ્યાન કરતાં, આત્માની જેવી સ્થિતિ થાય છે તેવી પદ્મ દ્વારા જણાવે છે—
5.
सोऽहं सोऽहं सोऽहं सोऽहं सोऽहं सोऽहं रटना लगोरी-सोऽहं. इंगला पिंगला शुषमणा साधके अरुण घतिथि प्रेम पगीरी
For Private And Personal Use Only