________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૦) આવું નયવાદીઓનું સ્વરૂપ જાણુને, ઉદાસીનભાવે રહે છે. ઉદાસીનતા કેવી છે તે તે કહે છે કે સુખનું સદન, એટલે ઘર છે અને પરમાં પ્રવૃત્તિ કરવી તે દુઃખની છાયા છે. જ્ઞાની નિરપક્ષપણે વત પરમાં પ્રવૃત્તિ કરતું નથી. વસ્તુગતે વસ્તુસ્વરૂપ પામતાં જ્ઞાનને વાદવિવાદ રહેતા નથી.
उदासीनता सुरलता समतारस फल चाखि ।।। परपेखनमें मतपरे निजमें गुण निज राखि ।। ९८ ।। उदासीनता ज्ञान फल पर प्रत्ति है मोह ॥ शुभ जानो सो आइरो उदित विवेक प्ररोह ।। ९९ ॥
ભાવા –ઉદાખીનતા તે સુવેલરી છે તેનું ફળ સમતારસ રૂપ જાણવું. ઉદાસીનતા સેવી, સમના ફળને રસ હે ભવ્ય તું ચાખ. મહાફળ રસના આસ્વાદનથી તું અનંત સુખ પામીશ. માટે હે ભવ્ય! પિતાના સ્વભાવમાં રમો, પર પંખવામાં પડીશ નહિ. ઉદાસીનતા જ્ઞા નનું ફળ છે. અને પરમાં પ્રવૃત્તિ કરવી તેજ મડુ છે. ઉદિતવિક પ્રરોડ જેને છે એવા ભો બેમાંથી સારૂ જાણે તે આદર,
दोधिक शतके उपरयुं तन्त्र समावि विचार ॥ घरो एह बुध कंठमें भाव रतनको हार ॥ १० ॥ ज्ञान विमान चारित्र पवि नंदन सहज समाध ।।
For Private And Personal Use Only