________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ )
નપજપ સર્વ નિષ્કુલ જાણવું, કેશનુ લંચવું, ભૂમી ઉપર શયન કરવું, ભિક્ષા માગવી, શીલવ્રતાદિક પાલવાં સુકર છે. પણ કપટના ત્યાગ કરવા દુષ્કર છે. જે પેાતાના આત્માની વડાઈ કરે, ઘણું કપટ કરે, અને પારકાના દૂષણ લેાકેાની આગળ કહે, તે પુરૂષની ધર્મ ક્રિયા સફળ થતી નથી. માટે નિર્દભ ક્રિયા રૂડી રીતે અંતમાં ઉપયાગ રાખી, કરવી, તધેતુ અને અમૃત શાશ્વત સુખ ઉત્પન્ન કરનારી છે માટે તે ક્રિયાનું અવલંબન કરી આત્મહિત સાધવુ.
निज निज मतमें लरिपरै नयवादी बहुरंग || उदासीनता परिणमै ज्ञानीकूं सवंग || ९६ || दोउ लेरै तिहां एक परै देखनमें दुःख नाहि || उदासीनता सुखसदन परप्रवृत्ति दुःख छांहि ॥ ९७ ॥
વિવેચનઃએકેક નયના પક્ષગ્રાડી વાદીઓ, પાત પેાતાના મતમાં પરસ્પર ખંડન મડન કરી, લડી મરે છે. તે નયવાદીના ઝઘડા ઢેખી જ્ઞાનીના સવાગમાં ઉદાસીન તા પરિણમે છે. અહેાબીચારા એકેક નયપક્ષાગ્રહે અન્યન યેાના કથનનું ખંડન કરે છે. અને પાતાને ઇચ્છિત નયનુ પ્રતિપાદન કરી, પક્ષપાતમાં પડે છે, એ વાદીએ લડે ત્યાં એકની હાર થવાનીજ તે દેખવામાં દુઃખ નથી. પણ તેમાં પ્રવેશ કરી નયહુડ કદાગ્રડુ કરવાથી દુઃખ થાય છે. જ્ઞાની,
For Private And Personal Use Only