________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૧)
मुनि सुरपति समता सची रंगे रमे अगाध ॥ १०१ ॥ कवि जशविजयें ए रच्यो दोधिक शतक प्रमाण || T एह भाव जो मन धेरै सो पावै कल्याण ।। १०२ ॥
વિવેચનઃ——સમાધિશાસ્ત્રના ઉદ્ધાર દ્વાર્ષિક છ દથી ઉધાં છે. ભાવરત્નના હાર આ પંડિત પુરૂષા કંઠમાં ધારણ કરે ભાવરત્ન આત્માના ગુણો જાણવા આ પ્રમાણે જ્ઞાનવતમુનિ અધ્યાત્મભાવમાં રમતા ઇન્દ્રસમાન સુખ લે ભા ગવે છે. અત્ર ઇન્દ્રની તુલ્યતા દર્શાવે છે.
જ્ઞાન રૂપ વિમાનમાં મુનિરાજ બેસે છે. ઇન્દ્રના હા થમાં જેમ જ રહે છે, તેમ મુનિરાજ રૂપ ઇન્દ્રના હાથ માં ચારિત્ર રૂપ વ છે. ઇન્દ્ર જેમ વરી પર્વતને છેડી નાખે છે, તેમ મુનિરૂપ ઈન્દ્ર ચારિત્ર રૂપ વથીકરૂપ
આ પર્વતને છેઠે છે. ઇન્દ્રને જેમ નોંદનવન રમવા માટે છે, તેમ ઈન્દ્ર સમાન મુનિરાજ પણ સહજ સમાધિ રૂપ નંદનવનમાં આનંદ કરે છે. ઇન્દ્રને જેમ પટરાણી છે, તેમ મુનિરૂપ ઇન્દ્રને સમતા રૂપ પટરાણી છે, જે સમ તાની પ્રાપ્તિથી મુનિરાજ મમતા રૂપ કુલટાને છેડે છે. સમતા સંયમ નૃપતિની પુત્રી છે, અને મમતા મેાડુ ચ ડાલની બેટી છે. સમતાનુ' અદ્ભુત સ્વરૂપ છે તે ઉપાધ્યા ચજી પદદ્વારા કહે છે કે
For Private And Personal Use Only