________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૫)
નથી, જ્ઞાન અને ક્રિયામાં મેટું અન્તર છે; શ્રી યશેાવિજયજી
ઉપાધ્યાય કહે છે કે
खजुआ समी क्रिया कही, नाण भाण सम जोय || कलियुग एह पटंतरो विरला बूजे कोय ||
વિવેચનઃ—àાતના સમાન ક્રિયા છે, અને જ્ઞાન તે સૂર્ય સમાન છે. કલિયુગમાં આટલું અન્તર કેાઈ વિરલા જાણે છે. જે જ્ઞાન વિના ફક્ત મક્રિયામાં હઠ કરીને રામ્યા છે, તેને ઉપાધ્યાયજી ઉપાલંભ આપતા કહે છે કે
नाण रहित हित परिहरी अज्ञानज हठ मातारे
कपटकिया करता यति न हुये निजमति मातारे श्री जिन० १ कपट न जाणेरे आपणो परना गुद्य ते खोलेरे गुणनिधि गुरु थकी बाहेरा विरलो निजमुख बोलेरे श्री जिन०२ बहुविध वाह्य क्रिया करे ज्ञानरहित जेह टोलेरे शत जिम अंध अदेखता तेतो पडिआछे भोलेरे
श्री जिन० ३
જ્ઞાનનું આવું અદ્ભૂત મહાત્મ્ય જાણી જ્ઞાનાભ્યાસ કરવા આત્મજ્ઞાન તેજ જ્ઞાન જાણવું. બાકી સ અજ્ઞાન છે. આ ત્મજ્ઞાન વિના જીવ શું ગ્રહણ કરે, વા શું ત્યાગે, તેના વિચાર કરા. માટે જીવાદિક નવતત્ત્વ જાણી, આત્મતત્ત્વ આદરવું. અને આત્મા આશ્રવથી છૂટે, એવી જે આત્મભાવમાં પ્રવૃત્તિ
For Private And Personal Use Only