________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) પિપટના ધણીએ વિચાર્યું કે કઈ દીવસ લાગ જોઈ બિલાડી પિપટને મારી નાખશે, માટે તેને એક સૂત્ર શિખવું કે જેથી તે મરી જાય નહીં. પિપટ જે પાંજરામાં રહેતું હતું, ત્યાંથી ઉપરના ભાગમાં થઈને નાશી જવાય એવી રીતે પાંજરાની ગોઠવણ કરી હતી. પિપટના ધણએ સૂત્ર શિખવ્યું.
વિઠ્ઠી આવે તવ મા નાના આ પાઠ પોપટે મુખે કર્યો, પણ તેને ભાવાર્થ સમયે નહિ, એક દીવસ ખરેખર બિલાડી આવી. પોપટ બિલાડીને ઓળખતે નહોતે. બિલાડીએ ઝડપ મારી, પોપટને પકડે. તે પણ પોપટ બિલ્લી આવે તબ ભાગ જાના એમ પોકાર કરવા લાગ્યા. અંતે તે મરી ગયે. તેમાં અનેક પ્રકારના સૂત્રો ગેખી લીધાં પણ તેને ભાવાર્થ સમજવામાં નહિ આવે તો પપટની ગતિ થાય છે. માટે ભાવાર્થ રૂપ જ્ઞાન તેજ જ્ઞાન જાણવું. જે કંઈ ધર્મ કરવામાં આવે છે, તેને પરમાઈ જાણવામાં નહિ આવે તે કરેલી ધર્મની કિયા ફલદાયક થતી નથી. કહ્યું છે કે
कथा पुराणी बहु करेरे राम राम कीर जपे ।। परमारथ पामे सो पुरा नही वळे कंइ गप्पे शूरानी गति शूरा जाणेरे त्यांतो कायर थरथर कंपे તેમ એકલું શુષ્કજ્ઞાન પણ આત્મહિત કરી શકતું
For Private And Personal Use Only