________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩). જ્ઞાની છે. જ્ઞાનવિજ્યાં પણ જ્ઞાન અને ક્રિયા એ બેથી મકા છે કહ્યું છે કે
परस्परं कोऽपि योगः क्रियाज्ञानविशेषयोः ॥ स्त्रीपुंसयोरिवानन्दं प्रसूते परमात्मजं ॥१॥ भाग्यं पंगूपमं पुंसां व्यवसायोन्धसनिमः ।। यथासिद्धिस्तयोोंगे तथा ज्ञानचरित्रयोः ॥ २॥
જ્ઞાન અને ક્રિયા બેથી ત્પત્તિ થાય છે, આઠે કાણું મોક્ષ માર્ગના અભિમુખ કરનારી તે કિયા જાણવી, ધર્મધ્યાનરૂપ ક્યિા જાણવી. આર્તધ્યાન અને રિદ્રિધ્યાનરૂપ કિયાનો ત્યાગ કર. રાગદ્વેષથી રહીત થઈ, અંતરમાં ઉ. પગ રાખી, જે કિયા કર તે સફળ થાય છે. જ્ઞાનને મહિમા તે અનંત છે. પ્રથમ જ્ઞાન, અને પશ્ચાત કિયા જાણવી. જ્ઞાનવિના આત્મસ્વરૂપ, કિયાસ્વરૂપ પણ જાણવામાં આવતું નથી. તે પછી અજ્ઞાની સમ્યક કિયા શી રીતે કરી શકે; અલબત અજ્ઞાની સમ્યક ક્રિયા કરી શકતો નથી, સૂત્ર મુખે ગોખી ગયા, અને તે સર્વ સૂત્ર મુખે કરી ગયા પણ તેનો ભાવાર્થ જાણી આશ્રવ ત્યાગ અને સંવરને આદર કર્યો નહિ ત્યાં સુધી ફક્ત તે શુક પંડિત સમાન જાણો. જેમ એક ગ્રહસ્થને ઘેર પોપટ હતું, તેને સારી રીતે બોલતાં શીખવ્યું. પોપટ બોલવામાં બહુ વાચાળ થયે,
For Private And Personal Use Only