________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१७२) निरविषयकी मुद्रा पहेरु माला फिरु मेरा मनकी ज्ञान ध्यानकी लाठो पकडं भभुत चढाई प्रभुगतकी जोगी. २ शोल संतोषकी कंथा पहेरु विषय जलाई धुणी पांचु चोर पेरे करी पकडं तो दीलमे नहीं चोरी हुणी जोगी० । खपर लेउ में खीजमत केरी शब्द शिंगी बजाउ घट अन्तर निरञ्जन वेठे वासु लय लगाव जोगी. ४ मेरे सुगुरुने उपदेश दियाहे निरमल जोग बतायो विनय कहे में उनकुं व्यावं जिणे शुद्ध मार्ग बतायो जोगी० ५
આવી ભેગી અવસ્થા મેક્ષિપદ અર્પનાર છે; પદને અર્થ સુગમ છે તેથી વિસ્તારના ભયથી ભાવાર્થ લખે નથી. આવી સ્થિતિની પ્રાપ્તિ કરનાર અનંત આનંદ અનુભવ ક્ષણે ક્ષણે કરે છે. મુનિવરજ્ઞાન ધ્યાનમાં રમણ કરતા અને ખંડ સુખને અનુભવ પામે છે. સંયમ માગ માં મરૂની પિઠે વૈર્ય ધારણ કરી વર્તે છે.
क्रिया योग अभ्यासहे फलहे ज्ञान अबंध ।। दोन्कू ज्ञानी भजे एक मतीने अंध ॥ ११ ॥
યેગ અભ્યાસરૂપ ક્રિયા છે, અને અબંધ એવું જ્ઞાન તે ફલરૂપ જાણવું. જ્ઞાની જ્ઞાન અને કિયા બન્નેને આદર કરે છે, જ્ઞાન અને ક્રિયા એ બેમાંથી એકને ભજે તે અ
For Private And Personal Use Only