________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) વ્યા છે, ફક્ત એક અલખ એ આત્મા તેજ સત્ય છે, અને તે આત્મસ્વરૂપ હું છું. હું મારા આત્માના જ્ઞાનસ્વરૂપમાં મસ્તાન, મારે બીજા કોઈની યારી નથી, કંઈ બીજે મારૂ ભલું કરી શકનાર નથી કારણ કે, મારૂ ભલું કરનાર પોને હુંજ . કમજો શાતા વેદનીય વા અશાતા વેદનીય રૂપ ફળ આપે, તે ક્યાં સુધી કર્મના સંબંધમાં છું; ત્યાં સુધી ભેગવવું પડશે. પણ હવે કર્મની પણ મારે યારી નથી. કારણ કે, કર્મ એ જડ છે, અને જડરૂપ કમેના યોગેજ હે દુઃખી થાઉ છું, તે તેને સંગ્રહ હવે કેમ કરું? તેની મિત્રામાં કશે સાર નથી. અનાદિકાળથી એકે ન્દ્રિયાદિતિમાં, અનંતિવાર હું કર્મના યોગે ભટક અને અને દુઃખી થયે હવે જાણી જોઈને કમની ચારી કેમ કરૂ; અલબત હવે નહિ કરું, હવે મેં મુનિપદ અંગીકાર કર્યું, તેથી હવે મિક્ષ સાધક હું બન્યું. ગ્રહસ્થાવાસ, ધન, સ્ત્રી, કુંટુંબ છેડીને અણગાર થયે, તે હવે એક મોક્ષવિના મારે બીજી કોઈ જાતની પૃહા નથી. મોટા પાદશાહની પણ મારે પરવા નથી. જગને બાદશાહ તે કર્મરાજાને દાસ છે, તેની હું કેમ પરવા રાખું તે શું મને આપનાર છે નિદક પુરૂ નિંદે, તેમ દેષ પુરૂષ જુઓ, તેપણ તેથી મુનિરાજને કંઈ નથી. જેવું તમારૂ મન, તેવું તમે માયાના સંગી, અને માયાની ભીખ માગનારા સંસારી
For Private And Personal Use Only