________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮) થાય કે જ્યારે મહાદિક શત્રુઓ નાસી જાય. અને આત્માને ત્રણ ભુવનમાં જય થાય ત્યારે આત્મારૂપ પ્રભુ રંજે છે. અને જ્યારે આત્મ પ્રભુ રીઝયા ત્યારે અનંત જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયીને લાભ આપે છે, માટે દુઃખે પણ સહન કરીને મેહાદિકને પરાજ્ય કરે, પોતાના સ્વરૂપમાં એક ધ્યાનથી રમતાં સહેજે સર્વ કર્મને ક્ષય થાય છે, આ એક મેક્ષ માર્ગની ગુપ્ત કુંચી છે. જે મનુષ્ય મેડ નાશ કરે, મેહ નાશ કરે એમ કહ્યા કરે છે, અને પિતાના સ્વભાવમાં રમતા નથી, તે મોક્ષ પામી શકતું નથી. પિતાના સ્વભાવમાં રમ્યા વિના ત્રણ કાળમાં પણ મુક્તિ થતી નથી, એમ સિદ્ધાંત છે.
જેમ વ્યાપારી વ્યાપાર કરતાં અનેક પ્રકારનું દુઃખ થાય છે, તેને પણ સુખ કરીને માને છે તેમ સુખ વાંક મુનિરાજ પણ કિયા કષ્ટનું દુઃખ, તેને સુખ કરી માને છે. ચારિત્ર માર્ગ પાળતાં, અનેક પ્રકારના પરિસહ ઉપજે તા પણ, મુનિરાજ તે સહન કરે છે. પિતાના આત્માને રૂડી રીતે સ્વસ્વરૂપ ભાવનાથી ભાવે છે. સંસારની મોહ જાળમાં ફસાતા નથી; વળી મુનિરાજ જાણે છે કે આ દુનિયાદારી સ્વમ સરખી મિથ્યા છે, તે તેમાં હું કેમ રાચું? દુનીયા દારી કદી કેદની થઈ નથી, અને થશે પણ નહીં, માટે સંસારની સર્વ બાજી છે તે બાજીગરની બાજી સમાન મિ
For Private And Personal Use Only