________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठस्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥ १०५ ॥
વિવેચનઃ——જેનાથી સંસાર દુ:ખની ઉત્પત્તિ થાય એવી પરમાં આત્મબુદ્ધિ, અને અહુ પણાની બુદ્ધિ, તેના ત્યાગ કરીને, સંસારમાંથી વિશેષ પ્રકારે મુક્ત થએલ અને પરમાત્મસ્વરૂપના સવેદક, એવા જયાતિમય સુખને પામે છે, તેનેાજ મા આસમાધિતત્ર જાણવું તે છે. ખહિરાત્મ અન્તરાત્મ અને પરમાત્મ એ ત્રણ પ્રકારના આત્માનુ' આ ગ્રંથમાં પ્રદિપાદન કર્યું છે. પરમાત્મફળ સાધ્ય છે. અંતરાત્મા સાધન છે. અહિરાત્મા ત્યાગ કરવા ચેાગ્ય છે. જે ભવ્ય આ ગ્રંથ જાણી સ્વસ્વરૂપનું સધ્યાન કરે છે તે પરમપદને પ્રાપ્ત કરે છે.
रनमें लरतें सुभट ज्यूं गिनै न बान प्रहार ॥ प्रभुरंजनके हेत त्यूं ज्ञानी असुख प्रचार ॥ ८९ ॥ व्यापारी व्यापार में सुखकरि माने दुःख || क्रियाकष्ट सुखमें गिने त्युं वंछित मुनि सुख ॥ ९० ॥
વિવેચનઃ—રણમાં લડતા એવા સુભટા ખાણુના પ્રહાર ગણુતા નથી, અને યુદ્ધમાંથી જતા નથી, તેમ ત્મારૂપ પ્રભુને શત્રુકર્મ, તેની સાથે લડતાં જ્ઞાની દુઃખને ગણતા નથી. પેાતાના આત્મરૂપ પ્રભુ તેનું રંજન કયારે
For Private And Personal Use Only
આ
-