________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૦) જ સમજો, તેથી કંઈ આત્મહિત થતું નથી. સારાંશ કે સંસારીજી મુનિરાજને ભિક્ષુક સમજે, ગાંડા સમજે, તે પણ તેથી મુનિરાજનું કશું બગડતું નથી. ગ્રહસ્થાવાસ અને મુનિપદમાં આકાશ અને જમીન એટલે ફેર છે. મુનિપદ મોટું છે એમ તીર્થકર ભગવાને કહ્યું છે. પરમાત્મ પદ લક્ષ્મીરૂપ મીલકત કેઈની સહીયારી નથી. જે ચારિત્ર રૂપ પ્રયત્ન કરે, તે તે પરમાત્મ લક્ષ્મીને પામે મુનિરાજ આવી રીતે નિંદાસ્તુતિના વચનથી ચલાયમાન થતા નથી, સંસારી જીવો ગમે તેમ બોલે, તે તે હિસાબમાં ગણતા નથી. સંસારી જીવની કેવી સ્થિતિ છે, તે શ્રી ઉપાધ્યાયજી પદદ્વારા કહે છે.
૬િ. देखो भाइ महा विकल संसारी, दुःखीत अनादि मोहक कारण, रागद्वेष उम भारी
देखो भाइ० १ हिंसारंभ करत सुख रामजे, मृषा बोल चतुराइ परधन हरत समर्थ कहावे, परिग्रह वधत बडाइ તેવો ? वचन राखे काया दृढ राखे मिटे न मन चपलाइ याते होते ओरकी ओर शुभकरणी दुःखदाइ देखो०३ जोगासन करे पवन निरोधे आतम दृष्टि न जागे कथनी कथत महंत कहावे ममता मूल न त्यागे देखो० ४
For Private And Personal Use Only