________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૫) મેલ દૂર થાય છે, તેમાં અનેક પ્રકારના પરિસહ રૂપ અગ્નિ અંગે પણ સુવર્ણ સમાન મુનિવર પિતાનું સ્વરૂપ ત્યાગતા નથી, અને ઉલટું તેમનું વાન વધે છે, માટે - તાની શક્તિ અનુસારે શરીરાદિ કષ્ટ સહન કરી આત્માને ભાવ કે જેથી મૃત્યુ સમયે શરીરમાં ઘણું વેદના થતાં પણ આત્મભાન ભૂલાય નહિ. અને આત્માને ઉપગ સ્થિર વર્તે એવું બૈર્ય પ્રગટે, એમ કરવાથી જ્ઞાન અને ચારિત્રને દ્રઢ ભાવ થાય છે.
प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् ।। वायोः शरीरयन्त्राणि वर्तन्ते स्वेषु कर्मसु ॥ १०३ ।।
વિવેચનઃ—જે આત્મા શરીરથી નિરંતર ભિન્ન છે તે, તેના ચલવાથી કેમ શરીર ચલાયમાન થાય છે ? અને તેના ઉભા રહેવાથી શરીર ઉભું રહે છે તે કેમ ! એવી શંકા કરનારને આ લેક દ્વારા પ્રત્યુત્તર આપે છે–
આમસંબંધી પ્રયત્નથી શરીરમાં વાયુ પેદા થાય છે. વાયુના સ્થાન ભેદથી પાંચ ભેદ થાય છે; હૃદયમાં પ્રાણ વાયુ છે, ગુદામાં અપાન વાયુ રહે છે, નાભિ મંડળમાં સમાન વાયુ વર્તે છે, કંઠ દેશમાં ઉદાન વાયુ રહે છે, અને સર્વ શરીરમાં વ્યાન વાયુ રહે છે, આત્મ સંબંધી પ્રયન રાગ અને દ્વેષથી પ્રવતિત છે. પૂર્વોક્ત પ્રકારના વાયુથી -
For Private And Personal Use Only