________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪ )
વિવેચનઃઅદુઃખ એટલે કાયકષ્ટાદિ દુઃખ વિના જે ભાવિત એટલે એકાગ્રતાર્થી પુન: ચિત્તમાં ધારણ કરેલું જ્ઞાન તે ક્ષય પામે છે, કયારે તે જ્ઞાન ક્ષય પામે છે તે કહે છે કે જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે. શરીર ભિન્ન આત્મા છે, એવુ શાતાવેદનીયના યાગ ભાવિતજ્ઞાન દુઃખ ના વખતમાં ટકી શકતુ નથી. તેમાં દ્રષ્ટાંત આપે છે કે અહુ તાપમાં કામલ પુષ્પ અવશ્ય કરમાઈ જાય છે, તેમ સુખ ભાવિતજ્ઞાન દુઃખ પડે રહે નહી; માટે પોતાની શ ક્તિને અનુસરી દુઃખ સહન કરતા જવું. અનેક પ્રકારનાં કષ્ટ તથા પરિસહ સહન કરવા યથાશક્તિ કષ્ટથી ભાવીત આત્મજ્ઞાન અનેક પ્રકારનાં ધ્યેય પ્રાપ્ત થતાં પણ ટળતુ નથી. તે બતાવે છે
दुःख परिता नवि गर्दै दुःख भावित मुनि ज्ञान ॥ वज्र गले नवि दहनमें कंचनके अनुमान ॥ ८७ ॥ नातें दुःख भाविये आप शक्ति अनुसार || तो दृढतर हुई उसे ज्ञान चरण आचार ॥ ८८ ॥
વિવેચનઃ-દુ:ખના પરિતાપથી દુઃખભાવિત મુનિ વરનુ જ્ઞાન ગળી જતું નથી. જેમ અગ્નિમાં વરૢ ગળતુ નથી તેમ તથ! જેમ કચન અગ્નિમાં નાખતાં. પાતાનુ મૂળ સ્વરૂપ ત્યાગતુ નથી, ઉલટ સારૂ થાય છે, અને
For Private And Personal Use Only