________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩) કહે છે. પ્રથમ બહુ શયન અવસ્થા, તે ઘોર નિદ્રા રૂપ જાણવી, બીજી શયન અવસ્થા, તે ચક્ષુ મીંચવા રૂપ જા
વી, ત્રીજી જાગ્રત અવસ્થા તે જાગવા રૂપ જાણવી. જેથી બહુ જાગરણ અવસ્થા જાણવી. એ ચાર અવસ્થામાં ગુણ કાણ દર્શાવે છે. બહુ શયન દશા તે પ્રથમ, બીજા અને ત્રીજા ગુણઠાણે જાણવી. અને બીજી શયનદશા તે ચોથા, પાંચમ, અને છ ગુણઠાણે જાણવી, અને ત્રીજી જાગરણ અવસ્થા તે સાતમા, આઠમ, નવમાં, દશમાં, અગીચારમા, અને બારમા ગુણઠાણે જાણવી. અને ચોથી બહુ જાગરણ અવસ્થા છે, તેરમા અને દમ ગુણઠાણે જાણવી. શ્રી પદ્મવિજયજી મહારાજ આ પ્રમાણે બાથ કહે છે. વિશેષાર્થ તો બહ શ્રત નયચકમાંથી જોઈ લે. આ ભાવાર્થ તે પ્રસંગને અનુસરી લખે છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. સવાવસ્થામાં આત્મા નિત્યપણે વર્તે છે. કોઈ પણ અવસ્થામાં આત્માને નાશ થતો નથી આત્માની મુક્તિ અર્થે મહા કલેશ ઉઠાવવાની જરૂર નથી. ફક્ત જ્ઞાન ભાવના માત્રથી જ મુક્તિ થશે એવી શંકા કરનારને કહે છે,
अदुःखभावितज्ञानं क्षीयते दुःखसन्निधौ ॥ तस्माद्यथावलं दुखैरात्मानं भावयेन्मुनिः ॥१०२॥ मुख भावित दुख पायके क्षय पावे जगज्ञान ॥ न रहे सो बहुतापमें कोमल फूल समान ॥ ८६ ॥
For Private And Personal Use Only