________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) જે છે તત્વ તે આત્માજ છે, આત્મરૂપ ત્રણ ભુવનને રાજા મૂકીને અન્યરાજાનેજ રાજા માન, તે કેટલી બધી ભૂલ છે, અન્ય કઈ મેટો માણસ નજરે પડેતે તમે તેની કેટલી આજીજી કરો છો, તે સર્વથી મોટો જે આ
ત્મા તેની સેવામાં તે તમે સમજતા નથી. તે કેટલી બધી ભૂલ છે. હવે સમજે, પિતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખે, અને સંખ્ય પ્રદેશ રૂપ પોતાના ઘરમાં વાસ કરે, તેથી અભિન્ન એવા આત્માની ઉપાસના સફળ થશે. इतीदं भावयेन्नित्यमबाचागोचरं पदम् ।। स्वत एव तदामोति यतो नावर्तते पुनः ॥ १० ॥ एहि परम पद भावियें वचन अगोचर सार ।। सहज ज्योतितो पाइयें फिरि नहि भव अवतार ।। ८३ ॥
વિવેચન-એ પ્રમાણે ભિન્નકે અભિન્ન ગમે તે પ્રકારે આત્મ સ્વરૂપની ભાવના નિત્ય કરવી; તેવી ભાવનાથી અગોચર એવું એક્ષપદ પમાય છે. મેક્ષપદ પામ્યા પછી, ફરીથી ત્યાંથી પાછા ફરાતું નથી. અર્થાત્ પશ્ચાત્ સંસારમાં આવાગમન નથી. આવું એક્ષપદ આત્મા સ્વયમેવ પામે છે. तिरोभाव निजरूद्धिनो आविर्भाव प्रकाश ।। परमातम पद ते कडं ते पदनो हुं दास ॥ १ ॥
For Private And Personal Use Only