________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५५) જે આત્માની સત્તા અખંડ, અબાધિત, એક સ્વરૂપ છે, એવી આત્મસત્તાનું ધ્યાન વ્યક્તિ ભાવને અર્પે છે. આ ત્મામાં પિતાના ધર્મ વિના જે અન્ય ધર્મને આપે છે, તે અસત્ય છે. આ પદને અર્થ કરતાં ઘણે વિસ્તાર થઈ જાય માટે કર્યો નથી. તાત્પર્ય કહેવાનું એ છે કે આ આત્માનું અભિન્ન ભાવે ધાન કરતાં આત્મા એજ પરમાત્મા રૂપ થાય છે. માટે ગુરૂગમ આત્મ સ્વરૂપ ધારી,ધર્મ અધર્મ, આકાશ, કાળ, અને પુગળ, એ પંચ દ્રવ્યથી ન્યારો આત્મા અસંખ્ય પ્રદેશી ધારી, તેનું સ્વરૂપ વિચારવું તે સંબંધી પ્રસંગે પદ કહે છે –
पद.
(राग. प्रभातीचाल.) ऐसा स्वरूप विचारो हंसा गुरुगम शैली धारीरे. ऐसा० पुद्गलरूपादिकथी न्यारो निर्मल स्फटीक समानोरे निजसत्ता त्रिहुकाले अखंडित कबहु रहे नहि छानोरे. ऐंसा० १ भेदज्ञान सूर उदये जागी आतम धंधे लागोरे । स्थिरदृष्टि सत्ता निज ध्यायी पर परिणमता त्यागोरे. ऐसा० २ कर्मवंध रागादिक वारी शक्ति शुद्ध समारीरे झीलो समता गंगा जलमें पामी ध्रुवकी तारीरे. ऐसा० ३ निजगुण रमतो राम भयो जब आतमराम कहायोरे बुद्धिसागर शोधो घटमां निजमां निज परखायोरे. ऐसा० ४
For Private And Personal Use Only