________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪ )
શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-કેાઇ પ્રેમના કૂદમાં ફસાથે નિહ; પ્રેમના ક્દમાં ફસાયા, તે ત્યાંથી નીકળતા નથી. જલની સાથે મીનને પ્રેમ અને કમળને એવે પ્રેમ છે કે તે એ જળથી દુર થતાં, પાતાના પ્રાણ ખુએ છે. એક ખુદને માટે વારવાર આકાશ સામુ જોઈ પ પઆ પેાકારે છે તે મેઘના જલની સાથેજ પ્રેમ ધરાવે છે, તેમ પતગીયું પ્રેમના વશે દીવામાં જ પલાઈ મરી જાય છે. તેમ મારે પણ આત્મા રૂપ પ્રભુની સાથે પ્રેમ અવિ હુડ છે, માટે હું આન ંદના જે સમૂહ તેના આધારભૂત હે આત્મારૂપ પરમાત્મા તમે હવે મને મળે, તે અનાિ કાળથી તમારા સ્વરૂપની પ્રાપ્તિને જે વિરહ તેથી થતુ જ ન્મ જરા મરણનું દુઃખ તે રૂપપીડા તે ટળી જાય, એમ આનંદધનજી કહે છે; હું. આત્મપ્રભુ ! તમારા વિના હું જીવી શકનાર નથી તમારા વિરહ મને અહુ સાલે છે ત મારૂ દર્શન તેજ સર્વ આશાનું કદ છે. વળી તેજ મહાત્મા આત્માનું ધ્યાન કરતાં ગાવે છે કે—
पद
चेतन अप्पा कैसे लहोही सत्ता एक अखंड अबाधित इह सिद्धांत पर जो
अन्वय अरु व्यतिरेक हेउको समरूप भ्रम खोइ आरोपित सब धर्म ओरहे आनंदघन तत सोइ चेतन० २
For Private And Personal Use Only
चेतन० ५