________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) એકેક ગોળી લાવી ઘર બાંધી, તેમાં ઈલિકાને ચટકે દેઈ, લાવી ઘરમાં મૂકે, અને એક ગેળીથી ઘરનું મુખ ઢાંકે સત્તરમા દીવસે ચટકાથી, તે ઘરનું મુખ ખોલતાં તે ઈલીકા ભમરી થઈ ઉડી જાય. તેમ આત્માનું પણ પિતાના જિનસ્વરૂપમાં પરિણમવું, તે પિતાના ઘરમાં રહેવું અને તે ઘરમાંજ આમા તે પરમાત્મરૂપ બને છે અને તેમ ઘરમાંથી પેલી ભમરી ઉડી જાય છે, તેમ આત્મા પણ અષ્ટકમને ક્ષય કરી, ચઉદરાજ લેકના અંતે એક સમયે સમણુંથી જાય છે. અને ત્યાં સાદિઅવંતિ સ્થિતિનાં ભાગે વસે છે.
ભવ્ય જીએ, આત્મરૂપ છે તેજ પિતાનું છે, એમ હૃદયમાં નિશ્ચય કરે. અને પિતાના આત્માની સાથે પ્રીતિ કરવી. આત્મામાં પ્રીતિ થતાં, અન્યત્ર થતી પ્રીતિ નાશ પામે છે. આત્માની પ્રીતિ થયા વિના, પરથી પ્રીતિ છુટતી નથી શ્રી આનંદઘનજી મહારાજ આત્મરૂપ પ્રભુની સાથે પ્રીતિના એકતાનમાં આવી કહે છે કે,
मत कोइ प्रेमके फंद पडे परतसो नीकसत नाही. मत०१ जल बीच मीन कमल जलजेंसे बिरहे सोइ मरे. મત. ૨ बुंदके कारण पवइया पुकारत दीपक पतंग जरे. मत०३ आनंदघन प्यारे आय मिलो तुम बिरहकी पीर टरे. मत० ४
For Private And Personal Use Only