________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૩) અને અબ્રાન્તિનું લક્ષણ બતાવે છે.
मुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमोऽनात्मदर्शिनाम् ।। विभ्रमाक्षीणदोषस्य सर्वावस्थात्मदर्शिनः ॥ ९३ ॥ स्वमविकलतादिक दशा भ्रम मानै व्यवहार ॥ निश्चय नयमें दोष क्षय विना सदा भ्रमवार ।। ७७ ॥
વિવેચન –અનાત્મદશ બહિરાત્મા છે, તેને સુખ એટલે નિદ્રાવસ્થા અને ઉન્મત્ત દશા તે આદિ સર્વ વિબ્રભાવસ્થા છે. આત્મદર્શી અન્તરાત્મા તે અક્ષીણ દેષ વાળા બહિરાત્માની અવસ્થા માત્ર તેને વિશ્વમ રૂપજ માને છે. વળી આ લેકને અર્થ જુદી રીતે કરતાં એ પણ થાય કે આત્મદશિએને સુસાદિઅવસ્થા પણ વિબ્રમ રૂપ નથી; કારણકે આત્મધ્યાન રમણના અત્યન્ત અભ્યાસથી તેઓને વિપર્યાસ થતું નથી. અને વળી એવા આત્મદશઓને આત્મજ્ઞાનની વિકલતાને અસંભવ છે. આત્મ દશી અતરાત્માને સુમાદિ અવસ્થામાં પણ વિશ્વમ નથી તે જાગ્રત્ અવસ્થામાં કયાંથી હોય? અલબત હોય નહિ.
પરંતુ જેમના દોષ ક્ષીણ થયા નથી, એવા દેતાદિ અને વસ્થાને પણ આત્મા માને છે, તેમને અનેક વિભ્રમને સંભવ છે. આત્મદર્શને જરાપણ વિભ્રમને સંભવ નથી. આત્મદશની નિદ્રાવસ્થાની બબર પણ બહિરાત્માની જા
For Private And Personal Use Only