________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૪ )
પ્રત્ અવસ્થા નથી. અહેા ! બન્નેની દશામાં કેટલા ક્રૂરફાર વર્તે છે.
હવે ખાલ્ય ચાવન વૃદ્ધાવસ્થાદિને આત્મબુદ્ધિથી દેમનાર મનુષ્ય પણ સંપૂર્ણ શાસ્ત્રના જાણુ પણાથી નિદ્રા રહિત થતાં, મુક્ત થશેજ એમ કહેનારને કહે છે. विदिताशेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते ॥ देहात्मष्टिशतात्मा सुप्ोन्मत्तोऽपि मुच्यते ॥ ९४ ॥ छूटै नहि बहिरातमा जागतभी पढिग्रंथ
भवथें अनुभवी सुपन विकल निगरंथ ॥ ७८ ॥ વિવેચનઃ—અહિરાત્મા સપૂર્ણ શાસ્ત્રના જાણનાર છતાં, અને જાગતા છતા, પણ કર્મથી છુટતા નથી, અને ભેદજ્ઞાની, અનુભવી અન્તશત્મા ખુખ દ્રઢ અભ્યાસને લીધે નિદ્રા લેતેા હાય, તથા વિકલ હાય, તેા પણ સંસારમાંથી છૂટે છે, અર્થાત્ કમ રહીત થાય છે.
पढी पार करूँ पावनो मिटयो न मनको चार || ज्यं कौल के बैल घरही कोस हजार ।। ६९ ।।
વિવેચનઃ-મનના વિકલ્પ ટળ્યા નહિ તા ભણીને પાર શી રીતે પામી કાય, ભણવાનું સાર એ છે કે મનના વિકલ્પ સકલ્પ ટળી જાય, અને મન આત્માભિમુખ થાય. જો મન આત્માભિમુખ ન થયુ, તા ભવુ
For Private And Personal Use Only