________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) નીચ જાતિવાળાની હીલના કરે, નિંદા કરે છે તે મનુષ્ય ધર્મના બદલે ઉલટાં કર્મ ગ્રહણ કરે છે. હરિકેશી જાતિને મદ કરી ઘણું દુઃખ પામ્યો. જે મનુષ્યને જાતિ અને લિંગના પક્ષમાં દ્રઢ રાગ છે, એટલે જાતિ અને લિંગને જ મુક્તિનું કારણ માને છે, તે બીચારે મેહની જાળમાં ફસાએલે છે, અને તે મોક્ષ સુખ પામી શક્તિ નથી, તે સંબંધી શ્રી ચિદાનંદજી મહારાજ પણ આત્મભાવના ભાવતાં કહે છે કે –
वरण भांत तामे नहि जात पांत कुलरेख ॥ राव रंक तो तुं नहि नहि बाबा नहि भेष ॥१॥ जो उपजे सो तुं नहीं विणसे सो पण नांहि ।। छोटा मोटा तुं नहि समज देख दिलमांहि ॥ २ ॥
જેટલી જાતની વરણ કહેવામાં આવે છે, તે વરણી આત્મા તારામાં નથી. જે મનુષ્યની જાતિના ભેદ છે, તે તારામાં હે આત્મા નથી, તું રાવ નથી રંક નથી. ઈત્યાદિ તથા, જે ઉપજે છે અને વિનાશ પામે છે એવા શરીરાદિ રૂપ પણ તું નથી. તું છેટે નથી, મેટો નથી, છેટા અને મટાપણું તે વર્ષ અને ધન સત્તાદિથી કહેવામાં આવે છે. બાહ્યધન અને બાહ્યસત્તાથી તું સદા ન્યારો છે. તે આત્મા! એવી રીતે તું દિલમાં સમજી તારૂ સ્વરૂપ ગ્ર
For Private And Personal Use Only