________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
बत गुण धारत अती व्रती ज्ञान गुण दोइ ।। परमातमके ज्ञानते परम आतमा होइ ॥ ७० ॥
વિવેચન –અવંતીએ વ્રત લેઇને, અને વ્રતીએ જ્ઞાન ગ્રહીને, એમ અનુક્રમે પરાત્મજ્ઞાન સંપન્ન સ્વયમેવ થવું. અવતાવસ્થામાં થતી વિકલ્પ જાળને વ્રતનું ગ્રહણ કરી છેવી. અને વતાવસ્થામાં જ્ઞાન પરાયણ થવું. જ્ઞાન પરાયણ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને વ્રત પણ સ્વયમેવ પશ્ચાતું છુટે છે. પરમાત્મજ્ઞાથી આત્મા ૫ રમાત્મ સ્વરૂપનું દાન કરે તે પરમાત્મા રૂપ પ્રકાશે છે. એવી પરમાત્મસાર તેજ સર્વ ધર્માચરણનું સારામાં સારતબ્ધ છે. અત્રત અથવા વ્રત એ બે વિકલ્પથી ભિન્ન પ. રમામ સ્વરૂપ છે. તેજ સાધ્ય ધારવું.
लिङ्गं देहाश्रितं दृष्ट देह एवात्मनों भवः ।। न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥ ८७ ।। जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः ॥ न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥ ८८ ॥ - जातिलिङ्गविकल्पेन येषां च समयाग्रहः ॥ तेऽपि न प्रामुवन्त्येव परमं पदमात्मनः ॥ ८९ ।। लिङ्गदेह आश्रित रहे भवको कारण देह ।। तातें भव छैदै नही लिङ्ग पक्ष रत जेह ।। ७१ ।।
For Private And Personal Use Only