________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪)
માઈ જાય છે, તેમ વ્રતપણુ અન્નતને છેદી, અંતે વ્રતપણુ વિલય ભાવને પામે છે. અગ્નિના તૃણુ મળતું નથી, તેમ વ્રત અંગીકાર કર્યાં વિના, અવ્રતપણુ ટળતાં નથી. પણ વ્રતમાં અત્રતને છેદવાની ક્રિયાશક્તિ નથી. બાહ્ય અને અભ્યતર એ બે પ્રકારનાં અવ્રતને છેદવાની શકિત તા તિશ્રય નયથી જોતાં આત્માના સ્વભાવમાં રહી છે. તાત્પર્યા કે જ્યારે આત્મા શાપશમ ભાવ યાગે જ્ઞાન પામી તથા મેહનીય કર્મના ઉપશમ વા થયેાપશમ ભાવ પામી ધ્યાન વડે પેાતાના સ્વરૂપમાં તન્મય થઇ જાય છે, ત્યારે પાપાશ્રવરૂપ જે અત્રતના પરિહાર કરે છે, પાતાના સ્વરૂપમાંજ રમતાં પોતાની મેળે પાપરૂપ અવ્રત દૂર થાય છે, અને પાપના હેતુઓનું પણ કંઈ ચાલતું નથી. પુણ્યરૂપ જે વ્રત તેથી કંઈ આત્માની સાથે લાગેલાં પાપનાં દળીયાંદૂર થતાં નથી. આત્માના પ્રદેશેાની સાથે લાગેલાં પાપનાં દળીયાં દૂર કરવાની શક્તિતા નિશ્ચયનયથી જોતાં,આત્મસ્વભાવ રમણતામાં રહી છે. વ્રત રૂપ વ્યવહારથી પાપના હેતુઓ દુર થાય છે અને તેથી શુભ પરિણામ યાગે પુણ્ય બંધ થાય છે. તે પુણ્યના યેાગે સ્વર્ગનાં સુખની પ્રાપ્તિ થાય છે. અને પરંપરાએ મેાક્ષનું કારણ થાય છે; શુભાશ્રવ અને અશુભા શ્રવ એ બન્નેથી આત્મતત્ત્વ ન્યારૂ છે, આત્માજ પોતાના સ્વરૂપમાં ધ્યાનવર્ડ સ્થિર થઈ અને પ્રકારના આશ્રવને
For Private And Personal Use Only