________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परपभाव प्रापति लगै प्रत धरि अवत छोडि ॥ परमभावरति पायके व्रतभी इनमें जोडि ॥६८ ॥
વિવેચન – અત્રત જે હિંસાદિક તેને પ્રથમથી જ તજવા, અને વ્રતને અંગીકાર કરવાં. અને પછી પરમ વીતરાગતા રૂપ પદ પમાય, ત્યારે વ્રતને પણ તજવાં. ૫રમ ભાવની પ્રાપ્તિ પર્યત ગ્રતને ધારણ કરવાં. પરમ ભાવની પ્રાપ્તિ થઈ નથી અને જે વ્રતને છેડે છે, તે દુઃખી થાય છે, અને તત્ત્વ ફળ પામતું નથી. વ્રતથી પાપને રેધ થાય છે. વ્રત એ મોક્ષમાર્ગની નીશરણ છે. વ્રતથી આત્મા સારી સ્થિતિ પામે છે, માટે ભવ્યજીએ વ્રતને આદર કરે, કેટલાક શુષ્કજ્ઞાની શ્રદ્ધાની વાત કરે છે અને અત્રતમાં સદાકાળ પ્રવૃત્તિ કરે છે, તેઓ મોક્ષમાર્ગ સન્મુખ થઈ શકતા નથી. કારણકે, વસ્તુને જાણીને તદર્થે ઉદ્યમ કરીએ, એમ ઉત્તમ પુરૂષાનું વચન કહે છે. અવતને ત્યાગ વતને આદર કર્યા સિવાય થતો નથી. માટે વ્રતને આદર કરે, અને અંતે પરમ પદ પ્રાપ્ત થતાં તેને પણ ત્યાગ કર.
दहन समै ज्युं तृण दही त्युं व्रत अवत छेदि ॥ क्रियाशक्ति इनमें नही जागति निश्चय भेद ।। ६९ ।। વિવેચન –જેમ અગ્નિ તૃણને બાળીને પિતે સ
For Private And Personal Use Only