________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. ચકોરને ચંદ્રની સાથે જેમ પ્રેમ છે તેમ જ્ઞાનીને આત્મા ઉપરજ પ્રેમ વૃદ્ધિ પામે છે, આત્મા તેજ સાધ્ય છે, આત્માજ મુક્તિ પામે છે. આત્મામાંજ અનંત સુખ રહ્યું છે, એમ નિશ્ચય થતાં, આત્મધ્યાનમાંજ એક તાન લાગે છે. અને તેથી આત્મા સહજસિદ્ધ સ્વરૂપે પ્રગટ કરે છે.
अपुण्यमत्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः ।। अवतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत् ।। ८३ ।। पुण्य पाप व्रत अव्रते मुगति दोउके त्याग अत्रतपरै व्रतभी तजै तातें धरि शिवराग ॥ ६७ ॥
અથર–અવૃતથી પાપ અને વૃતથી પુણ્ય, અને મેક્ષ તબેન વ્યય માટે મેક્ષા એ અવતની પેઠે વ્રતને પણ તજવાં.
વિવેચનઃ—-અપુણ્ય એટલ પાપ, તે અગ્રત એટલે, હિંસાદિકથી વિરામ ભાવ તેથી પુર્ણ થાય છે. અને મોક્ષ બનેનો વ્યય થાય ત્યારે જ થાય છે. પાપ લાઢાની બેડી છે, અને પુય તે સુવર્ણની બેડી છે. પુષ્ય તે છાંયા સમાન છે, અને પાપ તે તડકા સમાન છે. પુણ્ય પાપના ક્ષયથી મુક્તિ થાય છે. માટે મેક્ષાથીએ વ્રતની પેઠે અત્રત પણ તજવાં. કયારે શા પ્રકારે તજવાં તેને કેમ બતાવે છે.
अवतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः ॥ त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ।। ८४ ।।
For Private And Personal Use Only