________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(230)
कथनी कथतां शुं थयु जो नहि तत्व पमाय रख तुं रहेणी आत्मनी थावे चिन्मयराय ॥ १ ॥ आत्मिक शुद्ध स्वभावना उपयोगे छे धर्म समज समज भव्यातमा जेथी नासे कर्म ।। २ ॥
આત્મજ્ઞાન શ્રવણ કરી તે પ્રમાણે ધ્યાન કરવું જ્યારે આત્મધ્યાન કરવામાં આવે છે, ત્યારે સહજ શુદ્ધ આત્મા અને સત્યાનંદ પ્રગટે છે. માટે એક શ્વાસોશ્વાસ પણ, આત્મધ્યાન વિના જવા દે નહિ. શ્રી ચિદાનંદજી કહે છે કે
चिदानंद नित कीजीए सुमरन श्वासोश्वास वृथा अमूल्य जातहें स्वास खबर नहि तास ॥ १ ॥
એક શ્વાસોશ્વાસ પણ અમૂલ્ય છે, તે ફોગટ જવા દેવે નહીં. આત્મસ્વરૂપ જાણીને તે પ્રમાણે આત્મધ્યાનમાં પ્રવર્તવું. શુષ્કજ્ઞાનથી આમહિત થતું નથી, માટે આમ સ્વરૂપની ધ્યાનવડે દ્રઢ ભાવના કરવી.
तथैव भावयेदेहान् व्यावृत्त्यात्मानमात्मनि ।। यथा न पुनरात्मानं देहे स्वमेऽपि योजयेत् ।। ८२ ॥ भिन्न देहते भाविये त्युं आपहिमें आप ॥ ज्यूं स्पनहिमें नहि हुए देहातम भ्रम ताप ॥ ६६ ॥ અર્થ–દેહથી ભિન્ન કરીને આત્માની આત્મામાં
For Private And Personal Use Only