________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) જેવું જગત લાગે છે. સારાંશકે સ્વરૂપ શિંવન વિકલ - વાથી, આ જગત નાના બાહ્ય વિકલ્પ યુકત ઉન્મત્ત જેવું ભાસે છે. પછીથી એટલે જ્યારે આગળ ધ્યાનની પરિપકવ દશાથી, જગની કંઈપણ ચિંતા ન રહેવાથી, તે કેવળ કાષ્ટ પાષાણુ જેવું લાગે છે, એમ પરમ ઉદાસીનતા ભાવથી થાય છે. આત્માભ્યાસ એવું આ બ્લેકમાં કહ્યું તેની શી જરૂર છે. આત્મા ભિન્ન છે, એવું તે જ્ઞાન જાણનાર પાસેથી સાંભળતાં મુક્તિ થઈ શકે છે. આવી જે શંકા થાય તેના સમાધાન અર્થે કહે છે કે,
शृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात् ।। नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक् ।। ८१ ॥
અર્થ:–અન્ય પાસેથી આત્મ તત્ત્વ સ્વરૂપ બહુ શ્રવણ કરતો છતે, વદતે છત, પણ જ્યાં સુધી આત્માને દેથી ભિન્નરૂપે ભાવનાથી જાણતા નથી, ત્યાં સુધી મિક્ષ પામતે નથી.
વિવેચન –બીજા પાસેથી, એટલે ગુરૂ, ઉપાધ્યાય પાસેથી, આત્મા દેહથી ભિન્ન છે, એમ સાંભળતો છતે તથા બીજાને તે પ્રમાણે ઉપદેશ દેતો છો, પણ જ્યાં સુધી આત્મામાં જ સ્વસ્વરૂપની દ્રઢ ભાવના કરી નથી; ત્યાં સુધી મોક્ષ પામી શકતું નથી. શ્રી આત્મ પ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કે
For Private And Personal Use Only