________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ )
પાત થાય, પણ આત્માના સ્વરૂપમાં પક્ષપાત થાય નઠુિં, તેના તે સમધારણ કરૂ છું. સર્વ જ્ઞાનીના એકભાવ છે. મૂર્ખ અને ભેદ પામતા નથી. અસંખ્યપ્રદેશી જ્ઞાનાદિ ગુણુમય આત્મારૂપ સાહેબને જે જાણે છે, તેજ ત્રણ ભુવ નમાં કર્મને પરાજય કરી, જશ લીલા પામે છે, એમ ઉ પાધ્યાયજી કહે છે, આપના ગાનાર ઉપાધ્યાયજીની ભેદજ્ઞાન તથા ભાવનાની ઉચ્ચ દશા કેવી અદ્દભૂત હશે તે વાચકે વિચારશે, શ્રી આનંદઘનજી મહારાજ પણ આત્મદશાને ગાવે છે. માટે આત્માર્થી જીવે પણ આવી ભેદજ્ઞાન બુદ્ધિથી સતતઆત્મ ભાવના ભાવી અંતરને આનંદ ભાગવવા.
दृष्टात्मतत्त्वस्य विभात्युन्मत्तवज्जगत् ॥
स्वभ्यस्तात्माधियः पश्चात्काष्ठपाषाणरूपवत् ॥ ८० ॥ भासै आतमज्ञान धुरि जग उन्मत्त समान ||
आगे दृढ अभ्यासतें पत्थर तृण अनुमान ।। ६५ ।।
મા
અથઃ પ્રારબ્ધ યાગીને પ્રથમ ઉન્મત્તવન જંગતું જણાય છે, અને પછીથી સારી રીતે આત્માભ્યાસ થતાં કાષ્ટ પાષાણુવત્ જણાય છે.
વિવેચનઃપ્રથમ છે દુષ્ટ આત્મતત્ત્વ જેને, એટલે જેને દેહથકી આત્મા ભિન્ન છે, એવુ' પ્રથમજ્ઞાન થયુ છે. અને જેણે યાગને આરંભ કર્યાં છે તેને ગાંડા માણસના
For Private And Personal Use Only