________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯)
થી, અનેક પ્રકારનાં કષ્ટ કરી, તપ કરો, દેશદેશ પરિત્રમણા કરેા, પણ આત્મજ્ઞાન વિના સફલતા થતી નથી માટે આત્મામાંજ આત્મભાવના કરવી, અંતરમાં તેના ઉપયાગ ધારવા, સર્વ પદાર્થોમાંથી મનને સહુરીને આત્મામાંજ સ્થિર કરી આત્માનું ધ્યાન કરવું તે સંબંધી શ્રીકપૂરચંદજી (ચિદાનંદજી મહારાજ કહે છે કે ) ચિદાનંદ સ્વરાદયમાં~~~
आप आपणा रूपमें मगन ममत मल खोय रहे निरंतर समरसी तास बंध नवि कोय ।। ८२ ॥ परपरिणति परसंगसूं उपजत विनसत जीव मेटयां मोह प्रभावकुं अचल अबाधित जीव || ८३ ॥
આત્મા આત્માના સ્વરૂપમાં મગ્ન રહે ત્યારે મમતામલનો નાશ કરે છે, જે નિરંતર સમભાવ રસમાં રાચી રહે છે તે સ`સારમાં બંધાતા નથી પરપરિણતિના પ્રસંગે જીવ સ'સારમાં ઉપજે છે અને વિષ્ણુસે છે. અને મેહુપ્રભાવના નાશથી, અમલ અને ખાધા વિનાના જીવ થાય છે. વળી ચિદાનંદજી મહારાજ કહે છે કેઃ—
विनाशिक पुगल दिशा अविनाशी तुं आप
आपो आप विचारतां मिटे पुन्य अरु पाप ॥ ८९ ॥ पंचमगति विण जीवकुं सुख तिहुलोक मुजार चिदानंद नवि जाणज्यो ए मोटा निरधार ।। ९२ ॥
For Private And Personal Use Only