________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) इम विचार हिरदे करत ज्ञान ध्यान रसलीन निरविकल्प रस अनुभषे विकलपता होय छीन ॥ ९ ॥ निरविकल्प उपयोगमें होय समाधिरूप अचलजोत झलके तिहां पावे दरस अनूप ॥ ९४ ॥ देख दरस अद्भूत महा काल त्रास मिट जाय ज्ञान जोग उत्तम दिक्षा सद्गुरु दियो बताय ।। ९५ ।।
પુગલદશા વિનાશી છે, અને આત્મા તે અવિના શી છે, આત્માનું સ્વરૂપ આત્મા વિચારે તે પુણ્ય અને પાપ રૂપ કર્મ દૂર થાય છે. શ્રીચિદાનંજી મહારાજ કહે છે કે, આ માટે નિરધાર જાણે કે પંચમગતિ વિના ત્રણ લેકમાં જરા માત્ર સુખ નથી એમ સત્ય નીધાર કરીને, જે ભવ્ય જ્ઞાન ધ્યાન રૂ૫ રસમાં લીન થઈ જાય છે. તેને નિર્વિકલ્પ રસને અનુભવ થાય છે, અને નિર્વિકલ્પ રસ ના અનુભવે કરી વિક૯પતાને નાશ થાય છે, અને જ્યારે નિર્વિકલ્પ ઉપગમાં આત્મા રમે છે, ત્યારે તે સમાધિરૂપ બને છે, અને તેવી સમાધિમાં આત્માની અચલત છે ળકે છે, અને અનુપમ દર્શન પામે છે. અને અદભૂત આત્મ દર્શનથી કાલને ત્રાસ મટી જાય છે, એવી જ્ઞાન ગની ઉત્તમદશા સદ્ગુરૂએ બતાવી છે. એવી આત્મદશામાં આત્મ ભાવના ધારી, જ્ઞાની પરમાત્મપદ પામે છે. એજ કર્તવ્ય છે.
For Private And Personal Use Only