________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬) सुमता भइ सुखी एम शुणके कुमता भइ उदासी चिदानंद आनंद भयो इम तोर करमकी फांसी नाकुं ४
જ્ઞાનનું સામર્થ્ય અનુપમ છે, જે કેાઈ આત્માથી જીવને આત્મજ્ઞાનની ઈચ્છા હોય તેને સ દૂગુરૂ સમાગમ કરો. નિત્યાનિત્ય પક્ષથી આત્મ
સ્વરૂપ જાણવું, જેમ બને તેમ મનુષ્ય સંસગમાં આવવું નહિ એજ નિરૂપાધિ પદ પામ વાનું હેતુ છે
ग्रामोऽरण्यमिति द्वेधा निवासोऽनात्मदर्शिनाम् ॥ दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ॥ ७ ॥ वास नगर बनके विषे मानै दुविध अबुद्ध आतम दरशीषू वसति केवल आतम शुद्ध ॥६ ॥
ગ્રામ અથવા અરણ્ય ( વન ) એ બેને અજ્ઞાની પિતાના નિવાસ માને છે, અર્થાત અજ્ઞાની શુદ્ધ નિવાસ
સ્થાન ઓળખ્યા વિના જડ વસ્તુમાં પોતાનું સ્થાન કરે છે. વનમાં વસતે પિતાને વનવાસી કલ્પ છે, નગરમાં વ સતે પિતાને નગરવાસી કપે છે, અથત નગર છેડીને વનવાસી બને છે. પણ શું છોડવું જોઈએ તેની અજ્ઞાનીને ખબર પડતી નથી. અને કયું સ્થાન પ્રાપ્ત કરવું જોઈએ, તેની પણ અજ્ઞાનીને ખબર પડતી નથી. જ્યારે અજ્ઞાનીની
For Private And Personal Use Only