________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
પરિહાર કરી, સ ંતોષ ધારણ કરવા, જ્યાં સુધી સતેષ પ્ર ગયા નથી, ત્યાં સુધી તાત્ત્વિક સુખ નથી, સંતાષથી તાત્ત્વ સુખ સેહે પ્રગટે છે. દુનીયામાં સંતોષ ધારણ કરનાર ફક્ત એક મુનિરાજ સુખી છે. ખાકી મમતા તૃષ્ણાથી પીડીત જીવા રાજા વા ચક્રવર્તિ, ઇંદ્ર, નાગેંદ્ર, હાય તાપણુ તે સુખી નથી.
जनेभ्यो वाक्कुतः स्पन्दो मनसवित्रविभ्रमाः || भवन्ति तस्मात्संसर्ग जनैर्योगी ततस्त्यजेत् ॥ ७२ ॥ होत वचन मन चपलता जनके संग निमित्त ॥ जन संगी होवै नहीं ताते मुनि जगमित्त ।। ५९ ।
અઃ——મનુષ્યેાના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચપલતા થાય છે, અને તેથી ચિત્ત વિભ્રમ થાય છે. માટે યાગીએ માણસને સ’સ તજવે.
વિવેચનઃ-મનુષ્યામાં મળવાથી, પરસ્પર બોલવાનું થાય છે, અને તેથી મનની વ્યગ્રતા થાય છે, અને મનની ચગ્રતાથી ચિત્તવિભ્રમ થાય છે, નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, આમ પ્રવર્તન થાય છે, માટે ચાગીએ મનુષ્યેાના સંસગ તજવા. જે યાગી મનુષ્યેાના સંસર્ગમાં આવે છે, તે માયાના પ્રપ`ચમાં ફસાય છે, અને માયાના પ્રપ'ચમાં સાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગષ ભવનુ` મૂળ છે, માટે મનુષ્યના સંસર્ગ ત્યજવેા. જે
For Private And Personal Use Only