________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩)
નુજ ધ્યાન કરવું. કેવળજ્ઞાન છે સ્વરૂપ તે જેનુ એટલે જ્ઞાન શરીરવાળા આત્મા ધારવા. અનેક પ્રકારનાં કામ કરતાં પણ અંતરથી સતત તેવીજ ધારણા રાખવી. એવી ધારણા રાખવાથી ભેદજ્ઞાનની દ્રઢતા થાય છે. અને તેવી દ્રઢતા વૃદ્ધિ પામવાથી રાગદ્વેષની પરિણતિ સ્વયમેવ મંદ પડે
છે. અંતરમાં આંનદ પ્રગટે છે.
मुक्तिकान्तिकी तस्य चित्ते यस्याचला धृतिः ॥ तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥ ७१ ॥ मुगति दूर ताकुं नहीं जाऊं थिर संतोष || दूर मुगति ताकुं सदा जाऊं अविरति पोष ।। ५८ ॥
અર્થ જેના ચિત્તમાં અચલશ્રૃતિ છે, તેને એકાંતિક મુક્તિ છે અને જેના ચિત્તમાં અચલશ્રૃતિ નથી. તેને એ કાન્તિક મુક્તિ થતી નથી.
વિવેચનઃ—જેના ચિત્તમાં અચલ આત્મસ્વરૂપની ધારણા છે. તેઅન્તરાત્માને અવસ્ય થવાવાળી મુક્તિ થાય છે. અને જૈન પૂર્વોક્ત પ્રકારની અચલ ધારણા નથી, તેને મુક્તિ અવશ્ય થતી નથી, જેના હૃદયમાં સ્થિરતાપણું, સં તાપે વાસ કર્યાં છે, તેવા જનને મુક્તિ પાસે છે. અને જેને અવિરતિની પુષ્ટ થાય છે, તેને મુક્તિ દૂર છે. માટે સ ષનું વારંવાર સેવન કરવું. સર્વ વસ્તુ સંબંધી તૃષ્ણાને
For Private And Personal Use Only