________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) વિવેચન–ભેદ બુદ્ધિ વિનાના છ સડણપડણવિવંસન સ્વભાવ વાળા, અને પ્રવેશ કરતા અને નીકળતા એવા પરમાણુંના સમૂહરૂપ શરીરને આત્મા છે, એમ સ્થિતિ ભ્રાંતિથી માની લે છે. આત્મા અને દેહના અભેદઅધ્યવસાયરૂપ બ્રાન્તિ એ દ્રઢ પ્રત્યય અજ્ઞાની અને થાય છે કે તે શરીરને જ આત્મા સ્વીકારે છે, અને તેથી તે શરીરના ઉપર મમતા રાખે છે, અને સ્વતત્ત્વનું ભાન ભૂલે છે, એ અજ્ઞાની જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, બહિરાત્મા પ્રાણુ અજ્ઞાનપણથી આશ્રયના હેતુઓને રાચીમાચી સેવે છે. અને અંતે સ્વજીવન નિફલવ્યતીત કરી તૃજન્મ હારી જાય છે. गौरः स्थूलः कृशोवाहमित्यथेनाविशेषयन् ।। आत्मानं धारयेन्नित्यं केवलं ज्ञाप्तिविग्रहम् ॥ ७० ॥
અર્થ-હું ગેરો, સ્થલ, કૃશ છું. એવું જે થાય છે તે આત્મામાં ન આપતાં કેવલજ્ઞાન વિહુ એવા આત્મા ની ધારણું કરવી.
વિવેચન-હું ગોર, હું જાડે, હું દુર્બલ, હું બળવાન, ઇત્યાદિ જે જે પ્રત્યય શરીરમાં થાય, તેને આત્મા ના વિશેષણ રૂપે માનવે નહિ. અને બાહ્ય ઉપાધિથી ૨ હીત કેવળ આત્માની ધારણા કરવી, વિશેષતઃ ચિત્તમાં તે
For Private And Personal Use Only