________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(११) સ્વરૂપને શ્રીચિદાનંદજી જણાવે છે કે,
पद. अलाव लढ्या किम जावेहो एसो कोइ युगति बतावे अलाव. तन मन वचनातीत ध्यानधर अजपाजाप जपावे ॥ होय अडोल लोलता त्यागो ज्ञान सरोवर न्हावे हो. एसी. १ शुद्ध स्वरूप शक्ति संभारे ममता दूर वहावे ॥ कनक उपल मल भित्रना काजे जोगानल उपनावे हो. एसी. २ एक सो समणि आरोपी चिदानंद इम गावे ॥ अलवा होय अलाव समावे अलव भेद इम पावे हो. एसी. ३
એ પ્રમાણે અજપા જાપથી જે ધ્યાન કરે છે, અને મન વચન કાયાથી ન્યારો આતમાં જાણી, બાહ્ય મમતા ત્યાગી, પિતાની શક્તિ સંભારી સ્વરૂપમાં રમે છે, એવા મુનીશ્વર સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. અને અનંત સુખનો ભક્તા બને છે.
प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ ॥
स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ॥ ६९ ॥ ... मथ ... मुद्धिविनाना सिमामा प्रवेशता भनेनीકળતા પરમાણુઓના સમૂહરૂપ તથા સમાનાકાર દેહને સ્થિ તિ બ્રાંતિથી આત્મા એમ માને છે.
For Private And Personal Use Only