________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦)
ચન કર્યું, પણ જો શ્રુતજ્ઞાનને સાર આત્માનુભવ તથા સ વરસાત્રની પ્રાપ્તિ થઇ નહિંતા, ખરની પેઠે તે જાણવા. ખરની પીઠ ઉપર ચંદનના ભાર ભર્યાં હાય, પણુ તેને જેમ ઉપયેગીભુત નથી, તેમ અત્ર પણ સમજી લેવું. તેમ પત મૂર્ખ બકવાદી મનુષ્યો પણ આત્મસ્વરૂપ પ્રતિ વળી શકતા નથી. અને અહિંરભાવમાં માન પૂજાની લાલચે પરમાં ચિત્ત રાખી, સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થાયછે. તથા વળી અજ્ઞાનીજીવને મેહુવરના યાગે આત્મજ્ઞાન રૂપ મિષ્ટાન્ન ભાજન ઉપર રૂચિ થતી નથી. શ્રીયશવિજયજી ઉપાધ્યાય કહે છે કે. करै मूढमति पुरुषकुं, श्रुतभी मद भय रोष || કર્યું રળી પર ઘૃત, બિપાતો પાપ
? ॥ જેમ રેગીને ખીર વ્રત પણ સન્નિપાતની પુષ્ટિ અર્થ થાય છે, તેમ આત્મસ્વરૂપથી અજાણ અહિરાત્માને, શ્રુતજ્ઞા નપણુ અહુંકાર ભય અને શષ આદિઢાપાની ઉત્પત્તિ અર્થ છે. જ્ઞાનીને શ્રુતજ્ઞાન સ્વગુણુની પ્રાપ્તિ અર્થ છે, અ કથ્ય આત્મસ્વરૂપના રહસ્યમાં અજ્ઞાનીને સમજણ પડતી નથી. અનુભવજ્ઞાનીજ જાણી શકે છે. જેણે આત્મસ્વરૂપ અ નુભવ્યું, તેજ સ્વસ્વરૂપના નિર્ધાર કરી આનંદમાં મગ્ન રહે છે વ્યવહારથી શુદ્ધ આચરણાએ ઉપાધિના સ્થાને પરિહરી, અંતરથી શુદ્ધાત્મસ્વરૂપમાં રમી, આત્મગુણને પ્રગટાવે છે. ચિત્તસમાધિદ્વારા પૂર્ણ પદ પ્રગટ કરે છે, તેજ
For Private And Personal Use Only