________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯ )
યાથી, ઘણા વખત સુધી સસારમાં પરિભ્રમણ કરે છે. જ્યાં સુધી અહિરામ બુદ્ધિ છે, ત્યાં સર્વ પ્રકારની વિદ્યાને અભ્યાસ પણ પરિભ્રમણ હેતુ છે. કારણ કે, તત્ત્વને તત્ત્વસ્વરૂપ જાણ્યા સિવાય, સંસારને પાર આવતા નથી. સ પ્રકારનાં શાસ્ત્ર ભગા, અનેક પ્રકારના વાદ વિવાદ કરો, પાતાની બુદ્ધિના પ્રકાશથી ખંડન મંડન કરા, કુતર્કો કરી આત્માને ભ્રમજાલમાં નાખે, પણ તેથી આત્માનું કઈ હિત થવાનુ નથી. તેમ ઉપર ઉપરથી શાસ્ત્રાભ્યાસ કરી શુક સમાન પંડિતાઇ ધારણ કરી, મનમાં મલકાવાથી કઈ આત્માનુભવ પ્રગટવાના નથી. શ્રી યોગીશ્વર ચિદાન દજી મહારાજ તે બધી કહે છે:
जो लीं अनुभव ज्ञानरे, घटमांहे प्रगट भयो नहि. जो लों. तो लो मन थिर होत नहि छिन, जिम पिपलका पान वेद भयो पण भेद विनाशट पोथि थोथ जाणरे. घट. जो. १ रस भाजनमें रहतद्रवीनित नहि तस रस पहिछान || तिम शुकपाठि पंडितकुं पण प्रवचन कहत अज्ञानरे. घट. जो. २ सार ला विन भार को श्रुत खर दृष्टांत प्रमान ॥ चिदानंद अध्यातम शैली समज परत एकतानरे. વટ નો. રૂ
શ્રી ચિદાન દ કપૂરચંદજી મહારાજ કહે છે કે શ્રુતજ્ઞાનના ઘણે અભ્યાસ કર્યાં, અનેક પ્રકારની ભાષાનુ અધ્ય
For Private And Personal Use Only