________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) लवणपूतळी थाह लेणकुं सायरमांहि समाणी ॥ तामें लीन तद्रुप भइते पलट कहे कुण वाणी खटमत मिल मातंग अंग लख युक्ति बहोत वखाणी ॥ चिदानंद सरवंग विलोकी तत्त्वारथ ल्यो ताणो अब. ४
આ પ્રમાણે ચિદાનંદજી મહારાજ પ્રરૂપે છે. અને તવ માર્ગ પણ આજ છે, માટે આત્માથી જીવે આમ સ્વરૂપમાં મન વચન કાયાની એકાગ્ર વૃત્તિથી સ્થિરતા કરવી, તેથી આત્મા શમ સુખેદધિમય બને છે.
शरीरकञ्चुकेनात्मा संकृतज्ञानविग्रहः ॥ नात्मानं बुध्यते तस्माद्धमत्यति चिरं भव ॥ ६८ ॥
અર્થ-જ્ઞાન છે શરીર તે જેનું એ અમા જે તે શરીર રૂપ કંચુકથી ઢંકાઈ ગયું છે, અને તેથી તે આત્માને જાણતા નથી. અને તેથી તે અજ્ઞાની ચિરકાલ ભવમાં પરિભ્રમણ કરે છે.
વિવેચનઃ—શરીર તેજ કંચુક તેનાથી ઢંકાયું છે જ્ઞાન રૂપી શરીર તે જેનું એ આત્મા ગઈ ગયું છે, તે વા પ્રકારના મૂહાત્માને આત્મજ્ઞાન થતું નથી. અત્રે આ વરણ કરનાર સામાન્યતઃ કામણશરીર સમજવું, કેમકે તેજ મુખ્ય વૃત્તિએ તેના આવરણ રૂપે હોઈ શકે છે. પૂ.
ક્ત પ્રકારને બહિરત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ નહિ જી
For Private And Personal Use Only