________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭). મોક્ષની જીજ્ઞાસા હોય, સંસારીક પદાર્થોમાંથી મેહ ઉતારી અને ભેગને રોગ સમાન લેખવી, તેમજ સ્વમ સમાન કુટુંબ વર્ગ જાણી, શુદ્ધ ધર્મનું સેવન કરે એજ સત્ય તત્વ સમજે. એજ અંતે સુખ આપનાર છે. તેમ વીતરાગના વચનથી પ્રતીતિ લાવે, આત્માની શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરો. જેણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પામ્યું તે અન્યને કહી શકતા નથી. જેમ લવણની પૂતળી સમુદ્રને ત્યાગ લેવા જળમાં પડી, પણ લવણ પૂતળી પોતેજ જળ રૂપ થઈ ગઈ તે તે બહાર આવી બીજાને કહી શકે નહિ, તેમ જે પરમાત્મ સ્વરૂપને ત્યાગ લેવા, પરમાત્મ સ્વરૂપના ધ્યાનમાં પ્રવેશ કર્યો તે પણ પરમાત્મ સ્વરૂપ થઈ ગયા તે પરમાત્મ સ્વરૂપ કેણ વર્ણવી શકે ? અલબત કોઈ વર્ણવી શકે જ નહિ. એવી પરમાત્મ સ્વરૂપની સ્થિતિ છે, અને એજ સત્ય ઘર્મ છે. તે સંબંધી શ્રી ચિદાનંદજી પિતાને અનુભવ કહે છે -
अब हम एसी मनमें जाणी परमारथ पथ समज विना नर वेद पुराण कहाणी
સવ, ? अंतर लक्ष विगन उपरथी कष्ट करत बहु प्राणी ॥ कोटी जनन करि तूप लहत नहि मथतां निशदिन पाणी अब.२
For Private And Personal Use Only