________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬ ) સંબંધી ગિરાજ શ્રી ચિદાનંદજી કહે છે કે....
- પ. संतो अचरिजरूप तमासा संतो० ए आंकणी. कीडीके पग कुंजर बांध्यो जलमें मकर पियासा संतो० १ करत हलाहल पान रूचिथर तनी अमृतरस खासा ।। चिंतामणि तज घरत नित चितमें काच सकलकी आशा संतो०२ बिन वादर वरषा अति वरसत बिन द्रिक बहतास्या ॥ वज्र गलत देख्या हम जलमें कोरा रहत पतासा संतो० ३ वेर अनादि पण उपरथी देखत लगत सगासा ।। चिदानंद ऐसा जन उत्तम कापतयाका पासा संतो० ४
ભાવાર્થ સમજી શકાય તેવો છે, જે સમજાય નહિ. તે આત્માનુભવી સદ્દગુરૂદ્વારા તેને મર્મ સમજ. શ્રી ચિદાનંદજી મહારાજ આત્માનુભવની ખોજ કરતા, એ પ્રમાણે ગાયું છે, તેથી આત્માર્થી પુરૂ સ્વાદ્વાદ પણે આ
ત્મજ્ઞાન શ્રવણ, મનન, માટે પ્રયત્ન કરે. જ્ઞાનીએ જેટલી ધર્મની ક્રિયાઓ, આચરણાઓ, બતાવી છે તે એક આત્મ સ્વરૂપની પ્રાપ્તી અર્થ જ બતાવી છે. કારણ કે અનંત સુખ આપનાર શાશ્વત ધર્મ આત્મામાં રહે છે. માટે આત્મા ધમીં કહેવાય છે. વ્યવહાર અને નિશ્ચયનય પણ આત્મિક ધર્મનું સ્વરૂપ વર્ણવે છે માટે જે ભવ્ય છે તમારે
For Private And Personal Use Only