________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૪ )
रूप रेखा तिहां नवि घटेरे, मुद्रा भेष न कोय; भेदज्ञान दृष्टि कर प्यारे, देखो अंतर जोय. तनता मनता वचनता, परपरिणति परिवार; तन मन वचनातीत प्यारे, निजसत्ता सुखकार. अंतरशुद्ध स्वभावमैंरे, नहि विभाव लवलेश; भ्रम आरोपित लक्षीरे, हंसा सहन कलेश. अंतरगति निहचें गहिरे, कायाथी व्यवहार; चिदानंद तब पामीरे, भवसायरको पार.
મતિ.
For Private And Personal Use Only
મતિ. રે
મતિ. ક
મતિ.
આત્મિક અનુભવના રસીક શ્રી ચિદાનંદજી મહારાજ આ પ્રમાણે આત્મસ્વરૂપની સ્થિતિ બતાવે છે, અને તે સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે પણ પોતાના હાથમાં છે. જે સિદ્ધ ભગવત થયા, અને થશે. તે સ પણ જ્યારે આત્માભિમુખ થઈ આત્મધ્યાન કર્યું, ત્યારેજ થયા છે. આત્માનું સ્વરૂપ સમજવાની શક્તિ પામી, સદ્ગુરૂનો સંગ કરી, શુદ્ધાત્મ સ્વરૂપના ઉદ્યાગ કરવા. જે પેાતાની વસ્તુ નથી, તેની પ્રાપ્તિ અર્થે રાત્રી અને દીવસ ઉદ્યાગ કરવામાં આવે છે, ત્યાં તાઢ, તડકા, દુઃખ પામતાં પણ ઉદ્યોગ કરાય છે; પણ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે તો જરામાત્ર પણ ઉદ્યોગ થતા નથી. આત્મસ્વરૂપ દર્શક સદ્ગુરૂના સમાગમ કરવાનો વખત પણ મળતા નથી, ત્યારે આત્મા પોતાના પ્રમાદથીજ પાડે