________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩). કેવલ જ્ઞાનનું પરંપરા કારણ છે, અને કષાયને અને ભાવ તદ્રુપ યથાખ્યાત ચારિત્ર કેવલ જ્ઞાનનું આસન કારણ છે. યથાખ્યાત ચારિત્રથી નિર્વિકલ્પ સમાધિમાં અભેદ રત્નત્રયીથી પરિણમેલો આત્મા ક્ષણમહાવસ્થામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય કર્મનો સમૂળ ક્ષણીકભાવે ક્ષય કરે છે, અને તેથી કેવલજ્ઞાન અને કેવળ દર્શન અને દાનાદિક પાંચ લબ્ધિ પામે છે. એવા પ્રકારની સમતાનું ભવ્યપુરૂષે સેવન કરવું, અને અધ્યાત્મ ભાવનાથી સદાકાળ આયુષ્ય સફળ કરવું, શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ થતાં જાણવાનું બાકી રહેતું નથી. અલબત આમસ્વરૂપને અહર્નિશ વિચાર કરે, તેનું મનન કરવું કે જેથી જંગમ જગરૂપ જે શરીર તે પણ થાવરની પેઠે એટલે કાઈ પાષાણની પિઠે સ્થિર ભાસે. આટલી ઉંદ જ્યારે આવે ત્યારે સંસારમાં વાદવિવાદને પ્રપંચ મટી જાય છે, અને આમ આત્મસ્વરૂપ પ્રકાશે છે. તે સંબંધી યોગીશ્વર મહારાજા શ્રીચિંદાનંદજી કહે છે કે
પ मति मत एम विचारं, मतमतियनका भाव-मतिः वस्तुगते वस्तु लद्यार, वादविवाद न कोय; मूर्य निहां परकाश पियारे, अंधकार नवि होयः मति. १
For Private And Personal Use Only