________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) સમતારૂપ અમૃતનું આસ્વાદન વારંવાર કરી, જન્મ જરા એને મરણના દુખેથી મૂકાય છે, પૂર્વોક્તદશાની પ્રાપ્તિ વિના સમતારૂપ અમૃતની પ્રાપ્તિ દુર્લભ છે, અને એવી અવસ્થાની જે સમતા આવે છે. તેથી મિક્ષની પ્રાપ્તિ સહજમાં થાય છે. સમતા ગુણધારી મનુષ્ય પોતાના આત્માના સમાન સર્વ જંતુના આત્માને લખે છે. શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે –
ज्ञानव्यानतपःशीलसम्यक्त्वसहितोप्यहो ।। तन्नामोति गुणं साधुर्यमामोति शमान्वितः ।। ।।
અર્થ-કર્મથી બનેલી વિષમતાને નહિ ઈચ્છતે પિ તાના આત્મ સમાન ચેતના લક્ષણથી સર્વ જગતને જાણ છતે જે ભવ્ય જુએ છે તે શમી જાણ, શમી જે ગુણ પામે છે તે જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમકિત સહિત ભવ્ય પણ પામી શકતો નથી. અને તેજ મોક્ષને પામે છે. વળી સમતાનું સ્વરૂપ વર્ણવતાં શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય
ભાવાર્થ-જ્ઞાન ધ્યાન, તપ, શીલ, અને સમ્યક ત્વ સહિત ભવ્ય પણ જે કેવળ જ્ઞાનાદિ ગુણને પામત નથી તે ગુણને સમતા ચારિત્રમયી પામે છે. પશમ ભાવના જ્ઞાનાદિક ગુણ છે તે નિરાવરણ કાલેક પ્રકાશક
For Private And Personal Use Only