________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧) यस्य सस्पन्दमाभाति निःस्पन्देन समं जगत् ॥ अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः ॥ ६७ ॥ जंगम जग थावर परें जाकू भासे नित्त ॥ मो चारवै समता सुधा अवर नहि जडचित ॥ ५७ ॥
અર્થ - જેને સસ્પદ એવું પણ જગત્ નિઃસ્પદ જેવું અપ્ર, અકિય અગ લાગે છે, તે જ મહાત્મા સમતારૂપ અમૃત ને ચાખે છે. બીજે જડ પુરૂષ ચાખી શાકત નથી.
अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् ।। आत्माभेदेन यः पश्येदसौ मोक्षगमी शमी ॥ १ ॥
વિવચન -સસ્પન્દ એટલે હાલતું એવું શરીરાદિરૂપ જગત્ તે નિસ્પદ એટલે જડ એવાં જે કોઇ પાષાણાદિ તેના જેવું જડ તથા અકિય, અભેગ, એટલે પદાર્થ પરિચ્છેદ રૂપ કિયા, અને સુખાદિ અનુભવરૂપ ભેગ જેને નથી એવું જેને લાગે છે, તે પુરૂષ સમતાને પામે છે. પરમ વીતરાગના વા સંસારના ભેગ તથા દેહ ઉપર વૈરાગ્ય ભા વને આઉત્તમ પુરૂષ પ્રાપ્ત કરે છે. મન વચન અને કા પાના વ્યાપારને કિયા કહે છે, પરોઢિયે દ્વારા જે વિષયાનુભવ થાય છે તેને ભેગા કહે છે, એવી ક્રિયા અને ભેગ રહીત સ્થિર ચિત્તવાળે આત્મધ્યાની પિતાના સ્વરૂપમાં સ્થિર થઈ
For Private And Personal Use Only