________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चेतावं. २
( e) સર્વનાં શરીર માટીમાં મળી જવાના છે. આ દેખાતી વસ્તુઓ સ્વમની બાજી સમાન અંતે થવાની છે, એમ નક્કી જાણ ફોગટ તેમાં તારે કેમ મકલાવું જોઈએ તે સંબંધી નીચે મુજબ પદ જાણવું. चेता चेती लेजेरे एकदीन जहर उठी जावं, धूळनीरे माया बळमां भकश फोगट मन ललचावं. चेतावं. १ स्वमानी मुग्वलडी खातां भूख न मननी भागे, तन धन योवन पामी संतो हरखावं शुं रागे. आशा वेडीए बंधाणो परधन खाते खा, नीचां कर्म करीने अंते नाहक नरके जावं. चेतावं. ३ भूली आतमज्ञानकी बाजी मायामां मकलावं. भ्रमणामां भूलीने भाइ ब्रह्मस्वरूप केम पावं. चेतावं. ४ तारु नाहरी पासे जाणी समतामां दील लावं. अलवनिरंजन आतमज्योति बुद्धिसागर ध्यावं. चेतावं. ५
- આ પદ આત્માને પોતાના સ્વરૂપમાં રમણ કરવાનું સૂચવે છે. અને માયાના પ્રપંચથી દૂર રહેવાનું સૂચવે છે. વળી આ સાંસારીક પ્રત્યક્ષ દેખાતે પ્રપંચ આત્માથી ન્યા છે, તેથી ત્રિકાલમાં પણ આત્મહિત થવાનું નથી. એમ નિશ્ચયથી હૃદયમાં ધારવું. ચાલતાં, બેસતાં, ઉડતાં,
For Private And Personal Use Only