________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 29 ) समतासुत होगा केवल रहेगो, दिव्यनिशान घुरीरी. चेतन. ५ समता मगन होयगो चेतन, जो तुं धारीश शीख खरीरी; सुजसविलास लहेगो तो तुं चिदानंद घन पदवी वरीरी. चेतन. ६
આ પ્રમાણે મમતા અને સમતાનુ સ્વરૂપ સમજી મુનીશ્વર વા આત્મહિતેચ્છુ, સમતાને આદર કરે છે. અને નિરજન નિરાકાર જ્યોતિસ્વરૂપ આત્માને જાણી તેમાં રમણતા કરે છે. સર્વ વસ્તુઓથી પેાતાના આત્માને ન્યારા ગણે છે. વળી આત્મજ્ઞાની એમ વિચારે છે કે પરવસ્તુના સકલ્પ વિકલ્પ કરવા તેજ સ`સારમાં બંધન છે. પરવસ્તુના મમતાયેાગે વિકલ્પ સકલ્પ કરવાથી કર્મનું ગ્રહણ છે. અને જ્યારે પર વસ્તુ સંબંધી વિકલ્પ સંકલ્પ થતા નથી, ત્યારે આત્મા સવભાવને પ્રાપ્ત કરે છે. તત્ત્વથી જોતાં માલુમ પડશે કે સંકલ્પ વિકલ્પજ સ'સારમાં સ્થિર કરવાનું એક પ્રખલ સાધન છે. જ્યારે આત્મજ્ઞાન થાય છે, ત્યારે શરીરમાંથી મમત્વ બુદ્ધિ દૂર થાય છે. એવી બુદ્ધિ થયા બાદ જ્ઞાની અનર્થી ભિન્નપણે વતે છે. નષ્ટ વસ્ત્રની પૈઠે શરીર નષ્ટ થતાં આત્મા નષ્ટ થતા નથી, વળી શરીર ઉપર પહેરેલું વસ્ત્ર રક્ત થતા જેમ મનુષ્ય પાતાને રક્ત માનતા નથી, તેમ જ્ઞાનીનું શરીર રક્ત હાય તા તેથી તે પાતાને રક્ત માનતા નથી. કારણકે, આત્મા કઇ રાતા
For Private And Personal Use Only