________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખથી થઈ શકતું નથી. જેમ કુમારિકા ભરની સાથેના ભાગ વિલાસના સુખને જાણતી નથી, તેમ જાતુના અને જ્ઞાની એવા પણ મુનીશ્વરની સમતાના સુખને જાણતા નથી. જેમ સૂર્યના પ્રકાશથી અન્ધકાર નાશ પામે છે તેમ કટી ભવનાં કરેલાં કર્મ પણ સમતા વડે એક ક્ષણમાં નાશ પામે છે. - વળી સમતા જ્ઞાનનું ફળ છે. સમતાથી તેપ જપ કિયા કષ્ટ લેખે આવે છે. માટે મહારાજાની પુત્રી મમતા તેનો ત્યાગ કરી, ભવ્યએ સમતાનું સેવન કરવું એજ સાર છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પદદ્વારા જણાવે છે તેનું સ્વરૂપ જેમ. चेतन ममता छांड परीरी, पर रमणीशं प्रेम न कीजे आदर समता आप वरीरी.
વેતન. ? ममता मोह चंडालकी बेटी, समता संजमनृप कुमरीरी; ममता मुख दुर्गंध असती, समता सत्यसुगंधभरीरी. चेतन. २ ममतासे लरते दीन जावे, समता नहि कोउ साथ लरीरी; ममता हेतु बहुतहे दुश्मन, समताको कोउ नहि अरिरी. चेतन. ३ ममताकी दुरमति हे आली, डायण जगत अनर्थ करीरी; . समताकी शुभमति हे आली, पर उपगार गुणसे भरारी, चेतन. ४ ममतापुत भये कुलवंपण, शोकवियोग महामछरीरी;
For Private And Personal Use Only