________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૫) ધારણ કર્યા. પણ અને પાર આવ્યું નહિ. અનેક ભવમાં અનેક શરીર ઉપર મમતા પ્રેમ રાખ્યો. પણ કોઈ શરીર પિતાનું થયું નહિ. તે હવે આ શરીર જે હાલ ચક્ષુ વડે દેખાય છે, તે પણ અને પિતાનું ક્યાંથી થવાનું? માટે જ્ઞાની પૂક્તિ ભેદ જ્ઞાનથી દ્રઢ ભાવના ધારણ કરી શરીરને પિતાનું કદી માનતા નથી અને અને શરીર નષ્ટ થતાં, આત્માને તેથી ત્યારે ભાવે છે. અને સંસારીક પદાર્થોમાંથી મમતા ભાવ દૂર કરે છે, અને સમના ભાવ ક્ષણે ક્ષણે સેવે છે. જે ભાગ્યે પિતાના આત્માની સિદ્ધિ કરવાને મમતા ત્યાગી સમતા આદરી તે પુરૂષ આ ભવ તથા પરના સઘળા વર ભાવને ટાળી નાંખે છે. એવા સમતા ધારી મુનીરોની પાસે વસતાં જાનવરો પણ પિ તાને જાતિ વરભાવ દુર કરે છે. જેણે સંસાર રૂપ સમુદ્ર તરવાને અર્થે, મમતા ત્યાગી સમતા આદરી છે, તે પુરૂ
ને ધન્ય છે. જગમાં દેવલોકનાં સુખ દૂર છે, અને મક્ષ પદવી તે મટી છે ત્યારે મનની પાસે પ્રગટ પણે વર્તનાર સમતાનું સુખ આ ભવમાં પ્રત્યક્ષ પણે છે. વળી સમતા રૂપ અમૃતના કુંડમાં સ્નાન કરવાથી કંદર્પનું વિષ નાશ પામે છે. જે ભવ્ય પ્રાણું એક ક્ષણ માત્ર મને નને ખેંચીને સમતા સેવે છે, તે તે પ્રાણીને આત્મામાં એવા પ્રકારનું અદ્ભુત સુખ પ્રગટે છે કે તેનું વર્ણન મુ
For Private And Personal Use Only